આ 5 Luxury brandsની 'માલિક' છે ઈશા અંબાણી
ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતમાં ઘણી પ્રખ્યાત વૈશ્વિક Luxury brands લોન્ચ કરી છે.
રિલાયન્સ રિટેલના વડા ઈશા અંબાણીના નેતૃત્વમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે લક્ઝરી ફેશન ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
ચાલો જાણીએ તે 5 વૈશ્વિક બ્રાન્ડ્સ વિશે જે હવે ભારતમાં લોન્ચ થઈ ગઈ છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં, ઈશા અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ રિટેલે ભારતમાં ચાઇનીઝ ફાસ્ટ ફેશન લેબલ Shein લોન્ચ કર્યું.
SMCP ગ્રુપ, જે Sandro Maje Claudie Pierlot Fursac જેવી બ્રાન્ડ્સ ધરાવે છે. તે રિલાયન્સ બ્રાન્ડ્સ સાથે ભાગીદારીમાં નવેમ્બર 2023 માં ભારતમાં પ્રવેશ્યું
રિલાયન્સે થોડા વર્ષો પહેલા મિલાન સ્થિત લક્ઝરી કંપની Emporio Armani સાથે ભાગીદારીમાં ભારતમાં તેને લોન્ચ કર્યું હતું.
ન્યૂ યોર્ક સ્થિત ફેશન અને એપેરલ બ્રાન્ડ Michael Kors પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હેઠળ આવે છે.
ગ્લોબલ શૂ બ્રાન્ડ Steve Madden લગભગ 10 વર્ષ પહેલાં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર