મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં શું AC જ નથી?

મુકેશ અંબાણીના મહેલ એન્ટીલિયાની કિંમત 15000 કરોડ રૂપિયા છે. 27 માળના આ ઘરમાં AC નથી.

એન્ટીલિયામાં તમને પારંપરિક એર કંડીશનરની આઉટડોર યૂનિટ જોવા નહીં મળે.

ઘરની સુંદરતા કાંચ અને માર્બલની દીવારોની સુંદરતા એસીના આઉટડોર યૂનિટને કારણે દેખાતી નથી.

અંબાણી પરિવારે એક સેંટ્રલાઇજ્ડ કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે જે માણસોની જગ્યાએ માર્બલ, ઇન્ટીરિયર્સ અને ફૂલોના હિસાબથી ટેમ્પ્રેચર કંટ્રોલ કરે છે.

અહીંના ACને મેન્યુઅલી સેટ નથી કરી શકાતો.તાજેતરમાં એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીએ ત્યાંની AC સિસ્ટમ વિશે ખુલાસો કર્યો છે.

અંબાણી પરિવાર આ સ્કાઇસ્ક્રેપરની સૌથી ઉપર 27માં માળ પર રહે છે, તેનું કારણ કોઇ સ્ટેટસ સિમ્બોલ નથી પણ નેચરલ લાઇટ અને તાજી હવા છે.

એન્ટીલિયાના 27માં માળથી અરબ સાગરનો શાનદાર નજારો અને મુંબઇના પ્રદૂષણથી મુક્તિ મળે છે.