શિયાળામાં રોજ ન્હાવું જરૂરી છે કે નહીં? ચાલો જાણીએ
સોર્સ :
Google
રોજ ન્હાવું શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ પેદા કરે છે
સોર્સ :
Google
શિયાળામાં ઠંડી લાગતાં મોટાભાગના લોકોને ન્હાવામાં કંટાળો આવે છે
સોર્સ :
Google
પણ પરસેવો ન થતો હોય તો શિયાળામાં રોજ ન્હાવું જરૂરી નથી
સોર્સ :
Google
શિયાળામાં રોજ ન્હાવાથી ત્વચા શુષ્ક બને છે
સોર્સ :
Google
ખૂબ ગરમ પાણીથી ન્હાવું ત્વચા અને વાળ માટે નુકસાનકારક છે
સોર્સ :
Google
શરદી ખાંસી અને તાવમાં રોજ ન્હાવાથી તબિયત વધુ લથડે છે
સોર્સ :
Google
પણ જે લોકો શારીરિક શ્રમ કરે છે અથવા પરસેવો થાય છે તેઓને રોજ ન્હાવું જોઈએ
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર