ગૂગલ તમારી બધી વાતો સાંભળી રહ્યું છે?

સોર્સ : Google

શું તમે જાણો છો કે ગૂગલ તમારી વાતચીતો સાંભળે છે? તમે કેવી રીતે તેને શોધી શકશો

સોર્સ : Google

આ ગૂગલ ક્રોમ દ્વારા શોધી શકાય છે,ચાલો જાણીએ કે કેવી રીતે?

સોર્સ : Google

ગૂગલ ક્રોમ ખોલો અને પછી ત્રણ Dots પર ટેપ કરો

સોર્સ : Google

ત્રણ Dots પર ટેપ કરી અને પછી સેટિંગ્સના ઓપ્શન પર ક્લિક કરો

સોર્સ : Google

સેટિંગ્સમાં સાઇટ સેટિંગ્સ પર ક્લિક કરો, ત્યાં તમને કેમેરા, અને માઇક્રોફોનના ત્રણ ઓપ્શન્સ મળશે

સોર્સ : Google

ત્રણેય ઓપ્શન્સ તાત્કાલિક બંધ કરવા જોઈએ, નહીં તો તમારી વાતચીતો લીક થઈ શકે છે

સોર્સ : Google

આ ત્રણ ઓપ્શન્સ દ્વારા તમારો ડેટા ટ્રેક અને લીક થઈ શકે છે અને તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો

સોર્સ : Google