IPL 2026ના ઓક્શનમાં ક્યા દેશના કેટલા ખેલાડી સામેલ?
સોર્સ :
Google
IPL 2026ના ઓક્શનમાં ભારતીય અને વિદેશી ખેલાડી મળીને કુલ 359 ખેલાડીઓ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
સોર્સ :
Google
આ 359 ખેલાડીઓમાંથી 246 ભારતીય છે, જેમાંથી ફક્ત 16 કેપ્ડ ખેલાડીઓ છે.
સોર્સ :
Google
વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો ઈંગ્લેન્ડના સૌથી વધુ 21 ખેલાડીઓ છે. તે પછી ઓસ્ટ્રેલિયાના 20 ખેલાડીઓ ઓક્શનમાં ઉતરશે.
સોર્સ :
Google
ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા બંનેના 16-16 ખેલાડીને IPL 2026ના ઓક્શન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
સોર્સ :
Google
શ્રીલંકાના 12 ખેલાડીઓની ઓક્શનમાં આવશે. અફઘાનિસ્તાનના 10 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
સોર્સ :
Google
વેસ્ટ ઈન્ડિઝના 9 ખેલાડીઓને ઓક્શન લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે બાંગ્લાદેશના 7 ખેલાડીઓ છે.
સોર્સ :
Google
IPL 2026ના ઓક્શનમાં સૌથી ઓછા ખેલાડીઓ આયર્લેન્ડ અને મલેશિયાના છે, આ બંને દેશના 1-1 ખેલાડી ઓક્શનમાં ઉતરશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર