IPL 2025એ રેકોર્ડ્સ તોડ્યા અને ચાહકોને રોમાંચિત કર્યા. આ વખતની સીઝનમાં ધમાકેદાર સિક્સર્સથી લઈને વિવાદો સુધી બધું જ જોવા મળ્યું.
43 વર્ષની ઉંમરે MS ધોનીએ CSKની કમાન સંભાળી અને IPLના સૌથી વયોવૃદ્ધ કેપ્ટન બન્યા. ચાહકો ગદગદ થઇ ગયા!
SRHના અભિષેક શર્માએ PBKS વિરુદ્ધ 55 બોલમાં 141 રન ફટકાર્યા હતા, જે IPL ઈતિહાસની સૌથી મોટી ઇનિંગ્સમાંથી એક છે.
વિરાટ કોહલી T20 ક્રિકેટમાં 100 અડધી સદી ફટકારનાર પ્રથમ એશિયન બેટ્સમેન બન્યો હતો.
દિલ્હી કેપિટલ્સના કરુણ નાયરે MI વિરુદ્ધ 22 બોલમાં ફિફ્ટી ફટકારી, 7 વર્ષ બાદ IPLમાં શાનદાર કમબેક કર્યું હતું.
RCBએ RR વિરુદ્ધ રિસાયકલ્ડ ફેબ્રિકની ગ્રીન જર્સી પહેરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર