દબંગ ગર્લ સોનાક્ષીએ પોતાના ડ્રીમ હાઉસના ખૂણેખૂણાને પ્રેમથી સજાવ્યા છે. તેણે ઘર સજાવટમાં કોઈ કચાશ રહેવા દીધી નથી.
લિવિંગ રૂમમાં પૂરતો સૂર્યપ્રકાશ આવે તે રીતે ડિઝાઈન કરાયો છે. વ્હાઈટ સોફાની સાથે વુડન ફ્લોરથી સજાવાયો છે.
લિવિંગ રૂમથી લઈને બેડરૂમ સુધી, દરેક રૂમોને લઝ્યુરિયસ ટચ આપવામાં આવ્યો છે.
ઘરના ખૂણેખૂણાને એક આકર્ષક ટચ આપ્યો છે. સાથે કલર કોમ્બિનેશનમાં પણ ખાસ ધ્યાન આપ્યું છે.
ડ્રેસિંગ ટેબલને પણ અદ્ભૂત ટચ આપ્યો છે.
બેડરૂમની છત પણ ડિઝાઈનર વુડન ફોલ સીલિંગ બનાવી છે. જે રૂમને એલિગન્ટ લુક આપી રહ્યો છે.
સોનાક્ષીએ પોતાના લક્ઝરી એપાર્ટમેન્ટની બાક્લનીમાં પણ બેસવાની સુંદર વ્યવસ્થા ગોઠવી છે.
લિવિંગ રૂમમાં સ્ટાઈલિશ ટેબલ, યુનિક ફર્નિચર સાથે સજાવ્યો છે. સાથે લિવિંગ રૂમની બાલ્કનીમાંથી સમુદ્ર દેખાય છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર