2025માં ODIમાં ભારતના ટોપ 5 સ્કોરર
સોર્સ :
Google
2025નું વર્ષ પૂરું થઈ રહ્યું છે. ચાલો આ વર્ષે ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 ભારતીય બેટ્સમેન પર એક નજર કરીએ.
સોર્સ :
ESPNcricinfo
વિરાટ કોહલી 13 મેચમાં 651 રન સાથે આ યાદીમાં ટોપ પર છે. તેણે આ સમયગાળા દરમિયાન 3 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. તેનો હાઈએસ્ટ સ્કોર 135 રન હતો.
સોર્સ :
ESPNcricinfo
રોહિત શર્મા 14 મેચમાં 650 રન સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 121 રન હતો.
સોર્સ :
ESPNcricinfo
રોહિત શર્માએ 2025માં ODI ફોર્મેટમાં કુલ 4 અડધી સદી અને 2 સદી ફટકારી હતી.
સોર્સ :
ESPNcricinfo
શ્રેયસ અય્યર યાદીમાં ત્રીજા ક્રમે છે. અય્યરે આ વર્ષે 11 મેચ રમીને 496 રન બનાવ્યા હતા.
સોર્સ :
ESPNcricinfo
અય્યરે આ સમયગાળા દરમિયાન 5 અડધી સદી ફટકારી હતી. આ શક્તિશાળી બેટ્સમેનનો હાઈએસ્ટ સ્કોર 79 રન હતો.
સોર્સ :
ESPNcricinfo
શુભમન ગિલ આ યાદીમાં ચોથા ક્રમે છે. ગિલે આ વર્ષે 11 મેચ રમીને 490 રન બનાવ્યા છે.
સોર્સ :
ESPNcricinfo
ગિલે આ દરમિયાન 2 અડધી સદી અને 2 સદી ફટકારી છે. આ વર્ષે તેનો હાઈએસ્ટ ODI સ્કોર 112 રન હતો.
સોર્સ :
ESPNcricinfo
વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ આ યાદીમાં પાંચમા ક્રમે છે. રાહુલે આ વર્ષે 14 મેચ રમીને 367 રન બનાવ્યા છે.
સોર્સ :
ESPNcricinfo
રાહુલે આ વર્ષે બે અડધી સદી ફટકારી છે, તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 66 રન છે.
સોર્સ :
ESPNcricinfo
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર