2025માં T20Iમાં ભારતના ટોપ-10 સ્કોરર
સોર્સ :
Google
2025માં ભારત માટે T20I મેચોમાં સૌથી વધુ રન અભિષેક શર્માએ બનાવ્યા છે, તેણે આ વર્ષે કુલ 859 રન બનાવ્યા છે.
સોર્સ :
Google
તિલક વર્માએ 2025માં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 567 રન બનાવ્યા છે.
સોર્સ :
Google
હાર્દિક પંડ્યાએ 2025માં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 302 રન બનાવ્યા છે.
સોર્સ :
Google
શુભમન ગિલે 2025માં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 291 રન બનાવ્યા છે.
સોર્સ :
Google
સંજુ સેમસનએ 2025માં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 222 રન બનાવ્યા છે.
સોર્સ :
Google
સૂર્યકુમાર યાદવે 2025માં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 218 રન બનાવ્યા છે.
સોર્સ :
Google
શિવમ દુબેએ 2025માં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 191 રન બનાવ્યા છે.
સોર્સ :
Google
અક્ષર પટેલે કુલ 2025માં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 183 રન બનાવ્યા છે.
સોર્સ :
Google
વોશિંગ્ટન સુંદરે 2025માં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 93 રન બનાવ્યા છે.
સોર્સ :
Google
જિતેશ શર્માએ 2025માં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 62 રન બનાવ્યા છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર