T20Iમાં ભારતીય મહિલા ટીમનો હાઈએસ્ટ સ્કોર, UAE સામે રચ્યો ઈતિહાસ
ગઈકાલે ભારતીય મહિલા ટીમે એશિયા કપ 2024ની મેચમાં UAE સામે 201 રન બનાવ્યા. આ T20Iમાં ટીમ ઈન્ડિયાનો હાઈએસ્ટ સ્કોર છે.
આ પહેલા ભારતીય ટીમ ક્યારેય 200 પ્લસ રન બનાવી શકી ન હતી.
ભારતીય મહિલા ટીમે વર્ષ 2018માં ઈંગ્લેન્ડની મહિલા ટીમ સામે T20I મેચમાં 198 રન બનાવ્યા હતા.
ભારતીય મહિલા ટીમે વર્ષ 2018માં ન્યુઝીલેન્ડની મહિલા ટીમ સામે T20I મેચમાં 194 રન બનાવ્યા હતા.
ભારતીય મહિલા ટીમે વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે T20I મેચમાં 187 રન બનાવ્યા હતા.
વર્ષ 2019માં ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામે T20I મેચમાં 185 રન બનાવ્યા હતા.
વર્ષ 2022માં ભારતીય મહિલા ટીમે મલેશિયાની મહિલા ટીમ સામે T20I મેચમાં 181 રન બનાવ્યા હતા.
વર્ષ 2022માં ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે T20I મેચમાં 181 રન બનાવ્યા હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર