ટેસ્ટમાં સૌથી વધુ 50 પ્લસ રનની ઈનિંગ્સ રમનાર ભારતીય વિકેટકીપર
એમએસ ધોનીએ ટેસ્ટમાં સૌથી વધુ 39 વખત 50 પ્લસ રનની ઈનિંગ્સ રમી છે.
રિષભ પંતે ટેસ્ટમાં અત્યાર સુધી 18 વખત 50 પ્લસ રનની ઈનિંગ્સ રમી છે.
ફારુક એન્જિનિયરે ટેસ્ટમાં કુલ 18 વખત 50 પ્લસ રનની ઈનિંગ્સ રમી છે.
સૈયદ કિરમાણીએ ટેસ્ટમાં કુલ 14 વખત 50 પ્લસ રનની ઈનિંગ્સ રમી છે.
રિદ્ધિમાન સાહાએ ટેસ્ટમાં કુલ 9 વખત 50 પ્લસ રનની ઈનિંગ્સ રમી છે.
નયન મોંગિયાએ ટેસ્ટમાં કુલ 7 વખત 50 પ્લસ રનની ઈનિંગ્સ રમી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર