T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય ખેલાડીઓ
સોર્સ : Google
વિરાટ કોહલીએ ICC T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 35 મેચમાં કુલ 1292 રન બનાવ્યા છે.
સોર્સ : Google
આ યાદીમાં રોહિત શર્મા બીજા ક્રમે છે. તેણે ICC T20 વર્લ્ડ કપમાં 47 મેચમાં કુલ 1220 રન બનાવ્યા છે. આ બંને ખેલાડીઓ જ ભારત માટે T20 વર્લ્ડ કપમાં 1000થી વધુ રન બનાવી શક્યા છે.
સોર્સ : Google
આ યાદીમાં ત્રીજા નંબર પર રહેલા યુવરાજ સિંહે ICC T20 વર્લ્ડ કપમાં 31 મેચમાં કુલ 593 રન બનાવ્યા છે.
સોર્સ : Google
એમએસ ધોનીએ ICC T20 વર્લ્ડ કપમાં 33 મેચમાં કુલ 529 રન બનાવ્યા છે.
સોર્સ : Google
ગૌતમ ગંભીરે ICC T20 વર્લ્ડ કપમાં 21 મેચમાં કુલ 524 રન બનાવ્યા છે.
સોર્સ : Google
સૂર્યકુમાર યાદવે ICC T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 18 મેચમાં 480 રન બનાવ્યા છે.