T20I ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનારા ભારતીય ખેલાડીઓ

સોર્સ : Google

રોહિત શર્માએ T20I ક્રિકેટમાં ભારતીય ટીમ સૌથી વધુ મેચ રમી છે, તેણે કુલ 159 T20I મેચ રમી છે.

સોર્સ : Google

આ યાદીમાં બીજા ક્રમે રહેલા વિરાટ કોહલીએ ભારતીય ટીમ માટે કુલ 125 T20I મેચ રમી છે. આ બંને ખેલાડી T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

સોર્સ : Google

હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમ માટે અત્યાર સુધી 124 T20I મેચ રમી છે.

સોર્સ : Google

સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમ માટે અત્યાર સુધી 99 T20I મેચ રમી છે. ન્યુઝીલેન્ડ સામેની પહેલી T20I મેચમાં ઉતરતા જ તે ભારતીય ટીમ માટે 100 T20I મેચ રમનાર ચોથો ખેલાડી બનશે.

સોર્સ : Google

મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ટીમ માટે કુલ 98 T20I મેચ રમી છે.

સોર્સ : Google

ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ માટે અત્યાર સુધી 87 T20I મેચ રમી છે.

સોર્સ : Google

અક્ષર પટેલે ભારતીય ટીમ માટે અત્યાર સુધી 85 T20I મેચ રમી છે.

સોર્સ : Google

જસપ્રીત બુમરાહએ ભારતીય ટીમ માટે અત્યાર સુધી 83 T20I મેચ રમી છે.

સોર્સ : Google

યુઝવેન્દ્ર ચહલે ભારતીય ટીમ માટે અત્યાર સુધી 80 T20I મેચ રમી છે.

સોર્સ : Google

સુરેશ રૈનાએ ભારતીય ટીમ માટે કુલ 78 T20I મેચ રમી છે.

સોર્સ : Google