ભારતીય ખેલાડીઓ જેમણે એકસાથે રમી છે સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ

સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ એકસાથે 391 ઈન્ટરનેશનલ મેચ રમ્યા છે.

વિરાટ કોહલી અને રોહિત શર્માએ અત્યાર સુધીમાં એકસાથે 370 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીએ એકસાથે 369 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

સચિન તેંડુલકર અને અનિલ કુંબલેએ એકસાથે 367 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ એકસાથે 341 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં એકસાથે 295 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

સચિન તેંડુલકર અને મોહમ્મદ અઝહરુદ્દીન એકસાથે 292 ઈન્ટરનેશનલ મેચ રમ્યા છે.

વિરાટ કોહલી અને એમએસ ધોનીએ એકસાથે 285 ઈન્ટરનેશનલ મેચ રમી છે.