ICC T20 રેન્કિંગમાં ટોપ-100 બેટ્સમેનોમાં સામેલ ભારતીય ખેલાડીઓ

સૂર્યકુમાર યાદવ ICC T20 રેન્કિંગમાં ટોચના સ્થાને છે. તેના રેટિંગ પોઈન્ટ 837 છે.

યશસ્વી જયસ્વાલ ICC T20 રેન્કિંગમાં 7મા સ્થાને છે. તેના રેટિંગ પોઈન્ટ 693 છે.

ઋતુરાજ ગાયકવાડ ICC T20 રેન્કિંગમાં 13મા સ્થાને છે. તેના રેટિંગ પોઈન્ટ 635 છે.

ICC T20 રેન્કિંગમાં રિંકુ સિંહ 37મા સ્થાને છે. તેના રેટિંગ પોઈન્ટ 532 છે.

ICC T20 રેન્કિંગમાં વિરાટ કોહલી 50મા સ્થાને છે. તેના રેટિંગ પોઈન્ટ 496 છે.

ICC T20 રેન્કિંગમાં રોહિત શર્મા 51મા સ્થાન પર છે. તેના રેટિંગ પોઈન્ટ 493 છે.

ICC T20 રેન્કિંગમાં ઈશાન કિશન 60મા સ્થાને છે. તેના રેટિંગ પોઈન્ટ 469 છે.

ICC T20 રેન્કિંગમાં શુભમન ગિલ 67મા સ્થાને છે. તેના રેટિંગ પોઈન્ટ 442 છે.

ICC T20 રેન્કિંગમાં તિલક વર્મા 68મા સ્થાને છે. તેના રેટિંગ પોઈન્ટ 441 છે.

ICC T20 રેન્કિંગમાં હાર્દિક પંડ્યા 81મા સ્થાને છે. તેના રેટિંગ પોઈન્ટ 401 છે.

શ્રેયસ અય્યર ICC T20 રેન્કિંગમાં 83મા સ્થાને છે. તેના રેટિંગ પોઈન્ટ 399 છે.

ICC T20 રેન્કિંગમાં શિવમ દુબે 92મા સ્થાને છે. તેના રેટિંગ પોઈન્ટ 378 છે.