T20I મેચોમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય ખેલાડી
સોર્સ :
Google
રોહિત શર્માએ 159 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 205 છગ્ગા ફટકાર્યા છે.
સોર્સ :
Google
સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી 100 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 156 છગ્ગા ફટકાર્યા છે.
સોર્સ :
Google
વિરાટ કોહલીએ 125 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 124 છગ્ગા ફટકાર્યા છે.
સોર્સ :
Google
હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી 125 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 107 છગ્ગા ફટકાર્યા છે.
સોર્સ :
Google
કેએલ રાહુલે અત્યાર સુધી 72 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 99 છગ્ગા ફટકાર્યા છે.
સોર્સ :
Google
અભિષેક શર્માએ અત્યાર સુધી 34 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 81 છગ્ગા ફટકાર્યા છે. તે હાલમાં આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે.
સોર્સ :
Google
યુવરાજ સિંહે 58 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 74 છગ્ગા ફટકાર્યા છે.
સોર્સ :
Google
તિલક વર્માએ અત્યાર સુધી 40 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 61 છગ્ગા ફટકાર્યા છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર