રૈનાથી રિન્કુ સિંહ સુધી, ભારતીય ક્રિકેટર્સે કરી રક્ષાબંધનની ઉજવણી

સોર્સ: X

શ્રેયસ અય્યરે પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

સોર્સ: x

રિન્કુ સિંહને રાખડી બાંધતી તેની બહેન

સોર્સ: x

સુરેશ રૈનાને રાખડી બાંધતી તેની બહેન

સોર્સ: x

શિખર ધવને પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

સોર્સ: x

હરભજન સિંહને રાખડી બાંધતી તેની બહેનો

સોર્સ: x

ભારતીય ક્રિકેટરોએ ખાસ અંદાજમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

સોર્સ: X

વધુ વેબ સ્ટોરીઝ

બધી સ્ટોરીઝ