ICC ટુર્નામેન્ટમાં સૌથી વધુ મેચ જીતનાર ભારતીય કેપ્ટન

એમએસ ધોનીએ ICCની વ્હાઇટ બોલ ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ 41 મેચ જીતી છે.

રોહિત શર્માએ ICCની વ્હાઇટ બોલ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 17 મેચ જીતી છે.

સૌરભ ગાંગુલીએ ICC ટૂર્નામેન્ટમાં કુલ 16 મેચ જીતી હતી.

મોહમ્મદ અઝહરુદ્દીને પણ ICC ટૂર્નામેન્ટમાં કુલ 16 મેચ જીતી છે.

વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ICC ટૂર્નામેન્ટમાં 13 મેચ જીતી છે.

કપિલ દેવે ICC ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચ જીતી હતી.