T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલર
સોર્સ : Google
રવિચંદ્રન અશ્વિને T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે T20 વર્લ્ડ કપની 24 મેચમાં કુલ 32 વિકેટ લીધી છે.
સોર્સ : Google
આ યાદીમાં અર્શદીપ સિંહ બીજા નંબર પર છે. તેણે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 14 મેચમાં 27 વિકેટ લીધી છે. જો તે આ T20 વર્લ્ડ કપમાં 6 વિકેટ લે છે, તો તે અશ્વિનનો રેકોર્ડ તોડશે.
સોર્સ : Google
આ યાદીમાં ત્રીજા નંબર પર જસપ્રીત બુમરાહ છે, જેણે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 18 મેચમાં 26 વિકેટ લીધી છે.