T20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ભારતીય બોલરો
અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપ 2024માં 15 વિકેટ લીધી છે.
T20 વર્લ્ડ કપ 2007માં આરપી સિંહે 12 વિકેટ ઝડપી હતી.
રવિચંદ્રન અશ્વિને T20 વર્લ્ડ કપ 2014માં 11 વિકેટ ઝડપી હતી.
ઈરફાન પઠાણે T20 વર્લ્ડ કપ 2007માં 10 વિકેટ લીધી હતી.
T20 વર્લ્ડ કપ 2010માં આશિષ નેહરાએ 10 વિકેટ લીધી હતી.
અમિત મિશ્રાએ T20 કપ 2014માં 10 વિકેટ ઝડપી હતી.
T20 વર્લ્ડ કપ 2022માં અર્શદીપ સિંહે 10 વિકેટ ઝડપી હતી.
T20 વર્લ્ડ કપ 2024માં જસપ્રીત બુમરાહે 10 વિકેટ ઝડપી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર