પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપમાં 31 મેચમાં 12 વિકેટ ઝડપી છે.
પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાને T20 વર્લ્ડ કપમાં 12 મેચમાં 12 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપમાં 16 મેચમાં 13 વિકેટ પોતાના નામે કરી છે.
ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ T20 વર્લ્ડ કપની 14 મેચમાં 14 વિકેટ પોતાના નામે કરી છે.
પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહે T20 વર્લ્ડ કપમાં ભારત માટે 9 મેચમાં 14 વિકેટ ઝડપી છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાએ T20 વર્લ્ડ કપમાં 10 મેચમાં 15 વિકેટ ઝડપી છે.
ભૂતપૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે T20 વર્લ્ડ કપમાં 19 મેચમાં 16 વિકેટ લીધી છે.
પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે T20 વર્લ્ડ કપની 15 મેચમાં 16 વિકેટ ઝડપી છે.
રવિન્દ્ર જાડેજાએ T20 વર્લ્ડ કપમાં 22 મેચમાં 21 વિકેટ ઝડપી છે. આ વખતે પણ તે ટીમ ઈન્ડિયાનો સભ્ય છે.
રવિચંદ્રન અશ્વિને T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી છે. તેના નામે 24 મેચમાં 32 વિકેટ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર