ભારતીય ટીમ માટે આ વર્ષે ટેસ્ટમાં કોણે લીધી સૌથી વધુ વિકેટ?
સોર્સ :
Google
ભારતીય ટીમ માટે 2025માં સૌથી વધુ વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી, તેણે 10 ટેસ્ટ મેચમાં 43 વિકેટ લીધી હતી.
સોર્સ :
ESPNcricinfo
જસપ્રીત બુમરાહે 2025માં 8 ટેસ્ટ મેચમાં 31 વિકેટ લીધી હતી.
સોર્સ :
ESPNcricinfo
રવિન્દ્ર જાડેજાએ 2025માં 10 ટેસ્ટ મેચમાં 25 વિકેટ લીધી હતી.
સોર્સ :
ESPNcricinfo
કુલદીપ યાદવે 2025માં 4 ટેસ્ટ મેચમાં 20 વિકેટ લીધી હતી.
સોર્સ :
ESPNcricinfo
પ્રસિદ્ધ કૃષ્ણાએ 2025માં 4 ટેસ્ટ મેચમાં 20 વિકેટ લીધી હતી.
સોર્સ :
ESPNcricinfo
આકાશ દીપે 2025માં 3 ટેસ્ટ મેચમાં 13 વિકેટ લીધી હતી.
સોર્સ :
ESPNcricinfo
વોશિંગ્ટન સુંદરે 2025માં 9 ટેસ્ટ મેચમાં 11 વિકેટ લીધી હતી.
સોર્સ :
ESPNcricinfo
નીતીશ કુમાર રેડ્ડીએ 2025માં 6 ટેસ્ટ મેચમાં 5 વિકેટ લીધી હતી.
સોર્સ :
ESPNcricinfo
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર