ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 500થી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરો
અનિલ કુંબલેએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે 956 વિકેટ લીધી છે.
રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે અત્યાર સુધી 744 વિકેટ લીધી છે.
ભારતીય ટીમ માટે હરભજન સિંહે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 711 વિકેટ લીધી છે.
કપિલ દેવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે 687 વિકેટ લીધી છે.
ઝહીર ખાને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે 610 વિકેટ લીધી છે.
રવિન્દ્ર જાડેજાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે અત્યાર સુધી 568 વિકેટ લીધી છે.
જવાગલ શ્રીનાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે 551 વિકેટ લીધી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર