T20Iમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ભારતીય બોલરો
યુઝવેન્દ્ર ચહલે T20Iમાં ભારત માટે અત્યાર સુધી 96 વિકેટ લીધી છે. તે T20Iમાં ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે.
ભુવનેશ્વર કુમારે T20Iમાં ભારત માટે કુલ 90 વિકેટ લીધી છે.
જસપ્રીત બુમરાહે T20Iમાં ભારત માટે અત્યાર સુધી 89 વિકેટ લીધી છે.
હાર્દિક પંડ્યાએ T20Iમાં ભારત માટે અત્યાર સુધી 87 વિકેટ ઝડપી છે.
અર્શદીપ સિંહે T20Iમાં ભારત માટે અત્યાર સુધી 83 વિકેટ લીધી છે.
રવિચંદ્રન અશ્વિને T20Iમાં ભારત માટે અત્યાર સુધી 72 વિકેટ લીધી છે.
કુલદીપ યાદવે T20Iમાં ભારત માટે અત્યાર સુધી 69 વિકેટ ઝડપી છે.
અક્ષર પટેલે T20Iમાં ભારત માટે અત્યાર સુધી 62 વિકેટ લીધી છે.
રવિન્દ્ર જાડેજાએ T20Iમાં ભારત માટે કુલ 54 વિકેટ લીધી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર