વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર

ઈશાંત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે 44 વિકેટ લીધી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉમેશ યાદવે ભારત માટે 51 વિકેટ લીધી છે.

અક્ષર પટેલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે 55 વિકેટ ઝડપી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે મોહમ્મદ સિરાજે 74 વિકેટ ઝડપી છે.

મોહમ્મદ શમીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે 85 વિકેટ લીધી છે.

રવિન્દ્ર જાડેજાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે 102 વિકેટ ઝડપી છે.

ભારત માટે જસપ્રીત બુમરાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 110 વિકેટ લીધી છે.

રવિચંદ્રન અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 174 વિકેટ પોતાના નામે કરી છે.