ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર ભારતીય બોલરો, માત્ર 3 ખેલાડીઓએ કર્યું છે આ કારનામું
હરભજન સિંહે 2001માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં હેટ્રિક હાંસલ કરી હતી. તે ટેસ્ટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય બોલર છે.
હરભજન સિંહે તે મેચની પ્રથમ ઈનિંગમાં રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ, શેન વોર્નને આઉટ કરીને હેટ્રિક લીધી હતી.
ઈરફાન પઠાણે 2006માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં હેટ્રિક લીધી હતી.
ઈરફાન પઠાણે તે મેચની પ્રથમ ઈનિંગમાં સલમાન બટ્ટ, યુનિસ ખાન અને મોહમ્મદ યુસુફને આઉટ કરીને હેટ્રિક લીધી હતી.
જસપ્રીત બુમરાહે વર્ષ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચ હેટ્રિક લીધી હતી.
જસપ્રીત બુમરાહે તે મેચની પ્રથમ ઈનિંગમાં ડેરેન બ્રાવો, શમર્હ બ્રૂક્સ, રોસ્ટન ચેઝને આઉટ કરીને હેટ્રિક લીધી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર