બર્મિંઘમ ટેસ્ટમાં સદી ફટકારનારા ભારતીય બેટ્સમેન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ બર્મિંઘમમાં રમાઈ રહી છે.
આ મેચની પહેલી ઈનિંગમાં શુભમન ગિલે ભારત માટે શાનદાર સદી ફટકારી. આ સાથે તે આ મેદાન પર સદી ફટકારનાર પાંચમો ભારતીય ખેલાડી બની ગયો છે.
બર્મિંઘમના મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે પહેલી સદી 1996માં સચિન તેંડુલકરે ફટકારી હતી. તેણે 122 રનની ઈનિંગ રમી હતી.
2018માં વિરાટ કોહલીએ બર્મિંઘમના મેદાન પર ટેસ્ટમાં 149 રન બનાવ્યા હતા.
2022માં રિષભ પંતે બર્મિંઘમના મેદાન પર ટેસ્ટમાં 146 રનની ઈનિંગ રમી હતી.
2022માં રવિન્દ્ર જાડેજાએ બર્મિંઘમના મેદાન પર ટેસ્ટમાં 104 રન બનાવ્યા હતા.
હવે 2025માં ભારતીય ટેસ્ટ ટીમના વર્તમાન કેપ્ટને બર્મિંઘમમાં સદી ફટકારી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર