ટેસ્ટમાં સૌથી વધુ વખત નર્વસ નાઈન્ટીમાં આઉટ થનાર ભારતીય બેટ્સમેનો

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં વીરેન્દ્ર સેહવાગ 5 વખત નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો છે.

એમએસ ધોની પણ ટેસ્ટમાં 5 વખત નર્વસ નાઈન્ટીઝમાં આઉટ થયો છે.

ટેસ્ટમાં સુનીલ ગાવસ્કર પણ 5 વખત નર્વસ નાઈન્ટીઝમાં આઉટ થયા છે.

રિષભ પંત ટેસ્ટમાં 7 વખત નર્વસ નાઈન્ટીઝમાં આઉટ થયો છે. હાલમાં જ તે ન્યુઝીલેન્ડ સામે ૯૯ રણમાં આઉટ થયો હતો.

ટેસ્ટમાં રાહુલ દ્રવિડ 9 વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો છે.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં, સચિન તેંડુલકર એવો ભારતીય બેટ્સમેન છે જે સૌથી વધુ 10 વખત નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો છે.

રિષભ પંત અત્યાર સુધી માત્ર 36 ટેસ્ટ મેચ રમ્યો છે અને તે 7 વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો છે. આમ જોતા લાગે છે કે પંત ટૂંક સમયમાં સચિન અને દ્રવિડને પાછળ છોડી શકે છે.