T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનો
રોહિત શર્માએ T20Iમાં 2017માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી.
સંજુ સેમસને T20Iમાં બાંગ્લાદેશ સામે 40 બોલમાં સદી ફટકારી છે.
સૂર્યકુમાર યાદવે T20Iમાં 2023માં શ્રીલંકા સામે 45 બોલમાં સદી ફટકારી હતી.
કેએલ રાહુલે T20Iમાં 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે 46 બોલમાં સદી ફટકારી હતી.
અભિષેક શર્માએ T20Iમાં 2024માં ઝિમ્બાબ્વે સામે 46 બોલમાં સદી ફટકારી હતી.
વિરાટ કોહલીએ T20Iમાં 2022માં અફઘાનીસ્તાન સામે 53 બોલમાં સદી ફટકારી હતી.
શુભમન ગિલે T20Iમાં 2023માં ન્યુઝીલેન્ડ સામે 54 બોલમાં સદી ફટકારી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર