ટી-20માં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય ખેલાડી
કે.એલ. રાહુલે પણ આંતરરાષ્ટ્રીય ટી-20 કરિયરમાં બે સદી મારી છે.
રોહિત શર્માએ ટી-20 કરિયરમાં સૌથી વધુ પાંચ સદી મારી છે.
વિરાટ કોહલી, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્માએ એક-એક સદી મારી છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 4 સેન્ચુરી ફટકારી છે.
ભારતીય ટીમ માટે ટી-20માં સૌથી પહેલા સુરેશ રૈનાએ સેન્ચુરી મારી હતી.
સાઉથ આફ્રિકા સામે શુક્રવારે સંજુ સેમસને શાનદાર સેન્ચુરી ફટકારી હતી. અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ટી-20 કરિયરમાં તેણે બે સદી પુરી છે.