ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન, જાડેજાએ કરી કોહલીની બરાબરી

સોર્સ : ESPNcricinfo

સચિન તેંડુલકરે ભારત માટે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે. તેણે 1575 રન બનાવ્યા છે.

સોર્સ : ESPNcricinfo

રાહુલ દ્રવિડે ઈંગ્લેન્ડમાં 1376 ટેસ્ટ રન બનાવ્યા છે. તે આ યાદીમાં બીજા નંબરે છે.

સોર્સ : ESPNcricinfo

સુનીલ ગાવસ્કરે ઈંગ્લેન્ડમાં 1152 ટેસ્ટ રન બનાવ્યા છે.

સોર્સ : ESPNcricinfo

કેએલ રાહુલે આ યાદીમાં ત્રીજા નંબર પર છે, તેણે ઈંગ્લેન્ડમાં અત્યાર સુધીમાં 1125 ટેસ્ટ રન બનાવ્યા છે. ઓવલ ટેસ્ટમાં તેની પાસે સુનીલ ગાવસ્કરને પાછળ છોડવાની તક છે.

સોર્સ : ESPNcricinfo

રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી અને અણનમ 107 રન બનાવ્યા હતા. તેણે અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડમાં 1096૬ રન બનાવ્યા છે.

સોર્સ : ESPNcricinfo

વિરાટ કોહલીએ પણ ઈંગ્લેન્ડમાં 1096 ટેસ્ટ રન બનાવ્યા છે.

સોર્સ : ESPNcricinfo

ઈંગ્લેન્ડમાં ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના સંદર્ભમાં વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા બરાબરી પર છે. પરંતુ પાંચમી ટેસ્ટમાં જાડેજા કોહલીથી આગળ નીકળી શકે છે.

સોર્સ : ESPNcricinfo

રિષભ પંતે અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડમાં 960 ટેસ્ટ રન બનાવ્યા છે. દિલીપ વેંગસરકરે પણ ઈંગ્લેન્ડમાં 960 ટેસ્ટ રન બનાવ્યા છે.

સોર્સ : ESPNcricinfo