ભારતનું એક ગામ જે બે દેશમાં વહેંચાયેલો છે. આ ભારતની સાથે મ્યાનમારની સરહદ સાથે પણ જોડાયેલું છે.

નાગાલેન્ડના લોંગવા ગામના લોકો પાસે બે દેશની નાગરિકતા છે. ગામનો એક ભાગ ભારતના નાગાલેન્ડમાં તો બીજો ભાગ મ્યાનમારમાં છે.

લોંગવા ગામના લોકો પાસપોર્ટ-વીઝા વગર બન્ને દેશનો પ્રવાસ કરી શકે છે

આ ગામ નાગાલેન્ડના મોન જિલ્લામાં આવેલું છે. જે દેશના અંતિમ ગામ તરીકે પણ ઓળખાય છે.

ભારતમાંથી કેટલાક લોકો મ્યાનમાર ખેતી કરવા માટે પણ જાય છે જ્યારે કેટલાક લોકો મ્યાનમારથી ભારત ખેતી કરવા આવે છે.