T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થશે. યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે.

ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 7 વખત ટક્કર થઈ છે. જેમાં ભારતીય ટીમ 5 વખત જીતી છે, એક વખત પાકિસ્તાન જીત્યું હતું અને એક મેચ ટાઈ રહી હતી.

T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થશે. યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે.

ભારત 2007માં ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન બન્યું હતું. ત્યારબાદ એક પણ વખત ટ્રોફી જીતી નથી.

ભારત અને પાકિસ્તાનને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. 9 જૂને ન્યૂયોર્કના સ્ટેડિયમમાં મેચ રમાશે.