671 દિવસથી જીત માટે ઝંખી રહ્યું છે ભારત, ચોંકાવનારી છે હકીકત

સોર્સ : Google

ભારત ઓસ્ટ્રેલિયા સામે ODI સિરીઝ હારી ગયું છે. પર્થ ODI પછી, ટીમ ઈન્ડિયા એડિલેડ ODI પણ હારી ગઈ. પરિણામે, ટીમ ઈન્ડિયાના હાથમાંથી સિરીઝ નીકળી ગઈ.

સોર્સ : Google

તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારત 671 દિવસમાં એકપણ અવે (વિદેશી ધરતી પર) ODI મેચ નથી જીતી શક્યું.

સોર્સ : Google

ભારતને છેલ્લે 21 ડિસેમ્બર, 2023ના રોજ પાર્લમાં સાઉથ આફ્રિકા સામે અવે ODIમાં જીત મળી હતી.

સોર્સ : Google

ભારતે છેલ્લી પાંચ અવે ODIમાંથી 4 હારી છે. જ્યારે 2 ઓગસ્ટ, 2024ના રોજ શ્રીલંકા સામેની મેચ ટાઈ રહી હતી.

સોર્સ : Google

ત્યારથી ભારત શ્રીલંકા સામે બે ODI અને હવે ઓસ્ટ્રેલિયા સામે બે ODI હારી ગયું છે. ટીમ ઈન્ડિયા સતત ચાર અવે ODI મેચ હારી છે.

સોર્સ : Google

ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયા સામે ખરાબ પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલ બંને મેચમાં નિષ્ફળ ગયો છે, અને વિરાટ કોહલીએ બંને મેચમાં ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો છે.

સોર્સ : Google

ભારતની બોલિંગ પણ એવરેજ રહી છે. જસપ્રીત બુમરાહ વિના, ટીમની બોલિંગ નબળી દેખાઈ રહી છે. કુલદીપ યાદવને બંને ODIમાં તક નથી મળી.

સોર્સ : Google