ડુંગળીમાં વિટામિન A, વિટામિન B6, વિટામીન B કોમ્પલેક્ષ અને વિટામીન C હોય છે.

ડુંગળીમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી એલર્જિક ગુણો ભરપૂર હોય છે.

ગરમીમાં ડાયાબિટીઝના દર્દીઓએ ડુંગળીનું સેવન કરવું જોઈએ.

કાચી ડુંગળી ગરમીમાં શરીરને ઠંડક પહોંચાડે છે.

ડુંગળીમાં સેલેનિયમ નામનું તત્વ ઈમ્યૂનિટી બૂસ્ટ કરવામાં કરે છે મદદ

સલ્ફર અને ક્વેસિર્ટિન જેવા તત્વો બ્લડ શુગરને મેન્ટેન રાખે છે.

ગરમીમાં ડુંગળી ખાવાથી પાચન સંબધિત સમસ્યામાં થશે ઘટાડો