જીવનમાં માત્ર આટલો બદલાવ કરશો તો ક્યારેય બીમાર નહિ પડો
ફ્રીઝના પાણીની જગ્યા એ માટલાનું પાણી ફાયદાકારક છે.
દાંત સાફ કરવા નમક, બાવળ કે લીમડાનું દાતણ કે આયુર્વેદિક ટુથપેસ્ટનો ઉપયોગ કરો.
આયુર્વેદિકની દવાથી રોગ કાબુમાં આવતો હોય તો એલોપેથીક દવાનો ઉપયોગ ન કરો.
ભેંસના ઘી-દૂધને બદલે ગાયના ઘી- દૂધનું સેવન કરો.
લીલા શાક-ભાજી, કઠોળનો રોજ ઉપયોગ કરો.
વેજીટેબલ ઘીને બદલે ગાયનું શુદ્ઘ ઘીનું સેવન કરો.
ચા-કોફી ને બદલે દૂધ-છાશનું સેવન કરો.
ચા-કોફી ને બદલે દૂધ-છાશનું સેવન કરો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર