જો તમારી પાસે સેમસંગનો ફોન છે તો તરત કરો આ કામ, નહીં તો હેકર્સ તમને કંગાળ બનાવી દેશે
સોર્સ :
Google
સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બન્યા છે, પરંતુ હેકિંગથી તમારો ડેટા જોખમાય છે.
સોર્સ :
Google
Samsung Galaxy સિરીઝમાં "LANDFALL" સ્પાયવેર મળ્યું છે, જે ઝીરો-ડે બગનો લાભ લે છે.
સોર્સ :
Google
વ્હોટ્સએપ જેવા મેસેજિંગ એપ્સમાં DNG ઇમેજને પ્રોસેસ કરતા જ ફોનમાં સ્પાયવેર ઇન્સ્ટોલ થઈ જતું હતું.
સોર્સ :
Google
જેનાથી હેકર્સને ફોટા, કોલ લોગ, માઇક, લોકેશન જેવી માહિતી મળી જતી હતી.
સોર્સ :
Google
પ્રભાવિત મોડલ્સ: S22, S23, S24, Z Fold 4, Z Flip 4 (One UI 5-7).
સોર્સ :
Google
વપરાશકર્તાઓએ આ બાબતો ધ્યાનમાં રાખવી.
સોર્સ :
Google
ફોનને લેટેસ્ટ અપડેટ કરો, ખાસ કરીને એપ્રિલ પછીનું વર્ઝન
સોર્સ :
Google
અજાણી DNG ઇમેજ કે મેસેજ ન ખોલો; માત્ર Play/Galaxy Storeથી એપ્સ ડાઉનલોડ કરો.
સોર્સ :
Google
અનિચ્છનીય એપ્સ, બેટરી ડ્રેન, વધુ ડેટા વપરાશ પર ધ્યાન રાખો.
સોર્સ :
Google
નિયમિત બેકઅપ રાખો જેથી ડેટા સુરક્ષિત રહે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર