શરીરમાં નબળાઈ અને થાક અનુભવાય તો કરો આ ઉપાય

ચણા અને ખજૂરમાં પ્રોટીન અને આયર્ન ભરપૂર હોય છે, જે શરીરમાં ઊર્જા આપે છે.

ગોળ અને દૂધ શરીરને તરત એનર્જી આપે છે, જે થાક દૂર કરવામાં મદદ કરે છે.

ખજૂર અને કેળું પાચનને સુધારે છે અને પેટ સાફ રાખે છે.

ચણાનો પ્રોટીન અને દૂધનું કેલ્શિયમ સ્નાયુઓ ને બળ આપે છે.

ગોળ અને ચણામાં આયર્ન હોય છે, જે લોહી વધારવામાં મદદ કરે છે.

નબળા અને દુબળા લોકો માટે આ ખૂબ પાવરફૂલ નાસ્તો છે.