ઘરમાં આ ૩ જીવ વારંવાર દેખાય તો સમજજો થશે પૈસાનો વરસાદ
ઘણીવાર કેટલાક જીવ-જંતુઓ આપણા ઘરમાં રહે છે અથવા આવતા-જતા રહે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં કેટલાક જીવો જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે જ્યારે કેટલાક જીવો જોવા અશુભ માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની અંદર કેટલાક જીવોની હાજરીથી નાણાકીય લાભ થાય છે.
જો ઘરમાં કીડીઓ ખોરાક લઈને પૂર્વ દિશામાં જતી જોવા મળે, તો તે નાણાકીય લાભ દર્શાવે છે.
ઘરમાં ગરોળી જોવી પણ શુભ માનવામાં આવે છે. જો બે ગરોળી એકસાથે જોવા મળે તો આર્થિક લાભ થશે તેવું માનવામાં આવે છે.
કાચબો સમૃદ્ધિનું પ્રતીક છે. તે ઘરમાં જોવા મળે તો તમને આર્થિક લાભ થઈ શકે છે.
આ માન્યતાને કારણે, ઘણા લોકો પોતાના ઘરમાં સ્ફટિક અથવા ધાતુના કાચબા રાખે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં ઉંદરોનું અવરજવર કે મધમાખીનો પુડો એ ગરીબીની નિશાની છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર