આ નિયમ તોડવા બદલ જો સરકાર કડક પગલાં ભરે તો ભારતમાં જેલ પણ ખૂટી જશે
ભારતીય કાયદામાં રોજિંદા જીવન સાથે જોડાયેલા આવા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ભારતીયો વારંવાર તોડે છે. સજા થશે તો જેલ પણ કદાચ ખૂટી જશે.
પરવાનગી વગર પતંગ ઉદડવો પણ ગેરકાયદેસર છે. ભારતીય એરક્રાફ્ટ એક્ટ 1934 (સંશોધિત) કહે છે કે આમ કરવાથી 2 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 મુજબ જો મોટા અવાજે સંગીત વગાડવું પણ ગુનો છે. જેમાં 5 વર્ષની જેલ અને 1 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
પરવાનગી વિના વીડીયો અને સંગીત ડાઉનલોડ કરવું એ કોપીરાઈટ એક્ટનું ઉલ્લંઘન છે. આવી સ્થિતિમાં 6 મહિનાની જેલ અને 50 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.
મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ નો પાર્કિંગ એરિયામાં પાર્કિંગ કરવા બદલ 500 થી 15 હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવી શકે છે.
માલિકની પરવાનગી વિના તમારા ઉપકરણનેઅન્યના WiFi કનેક્શન સાથે કનેક્ટ કરવું પણ ગેરકાયદેસર છે. આઈટી એક્ટ 2000માં આનો ઉલ્લેખ છે.
આ ભારતીયોની આવી આદતો છે જેનો ઉલ્લેખ કાયદામાં છે. મોટી સંખ્યામાં લોકો તેનો ભંગ કરે છે. જો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જેલો ભરાઈ શકે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર