રિંકુ સિંહના બેટનો જાદુ ટી20માંથી હવે વન ડેમાં પણ જોવા મળી શકે

અભિષેક શર્માએ બીજી જ આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારી દાવો મજબૂત કર્યો

ઋતુરાજ ગાયકવાડ ઉપર પણ ગૌતમ ગંભીરની ખાસ નજર રહેશે

રવિ બિશ્નોઈને જ્યારે પણ તક મળી તો તેણે લેગ સ્પીનરની કમી દૂર કરી છે

શમીની જગ્યાએ આવેશ ખાનને પણ વન ડે ટીમમાં મજબૂત સ્થાન આપી શકે