સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામના ફાઉંડર પાવેલ ડુરોવએ ચોંકાવનારો ખુલાસો કાર્યો છે
તેમના 12 દેશોમાં 100થી વધુ સંતાનો છે, તેની પાછળનું કારણ પણ જણાવ્યુ
તે 15 વર્ષની ઉંમરથી જરૂરિયાતમંદ કપલ્સને સ્પર્મ ડોનેટ કરે છે
શરૂઆતમાં તે આને ગાંડપણ સમજતા હતા હવે તેમણે સમાજ પ્રત્યેની જવાબદારી લાગે છે
તેમનો દાવો છે કે 12 દેશોમાં તેમની 100થી વધુ સંતાનો છે તે તેમના સ્પર્મ ડોનેશનના છે
આની શરૂઆત તેમના મિત્રની પહેલથી થઈ હતી
પાવેલએ તેમાના મિત્ર દંપત્તિને સ્પર્મ ડોનેટ કરી સંતાનપ્રાપ્તિ માટે મદદ કરી હતી
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર