'હું મહિલા ચાહકોના દિલ તોડવા નથી માંગતો': પ્રભાસ

ફેન્સ પેન ઈન્ડિયા સ્ટાર પ્રભાસની ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે.

સાઉથના સુપરસ્ટાર પ્રભાસની પાછલી ફિલ્મ 'સલાર' 2023માં સુપરહિટ રહી હતી.

પ્રભાસની ફિલ્મ 'કલ્કી 2898 એડી' 27 જૂન 2024ના રોજ રિલીઝ થશે.

'કલ્કી 2898 એડી'માં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન સિવાય ઘણા સ્ટાર્સ જોવા મળશે.

પ્રભાસ વિશે એક માહિતી સામે આવી છે કે તે જલ્દી લગ્ન કરવા નથી માંગતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસ જલ્દી લગ્ન કરીને પોતાના ફેન્સનું દિલ તોડવા નથી માંગતો.