શાહરૂખ ખાન સાથે જોવા મળતી મહિલાનું નામ પૂજા દદલાની છે. પૂજા કિંગ ખાનની મેનેજર છે. .

શાહરૂખ ખાન પૂજા દદલાની વગર કોઈ મોટો નિર્ણય લેતો નથી.

પૂજા દદલાની છેલ્લા 12 વર્ષથી શાહરૂખ ખાન સાથે કામ કરી રહી છે.

તે મેનેજરની ભૂમિકાથી આગળ વધીને તેનો પરિવાર બની ગઈ છે

પૂજા દદલાનીની સેલેરી 7-8 કરોડ રૂપિયા છે