પશ્મિનાની તસવીર જોઈ હૃતિકની ગર્લફ્રેન્ડને થઈ ઈર્ષ્યા, લખ્યું..

હૃતિક રોશનની પિતરાઈ બહેન પશ્મિના રોશને તાજેતરમાં જ ફિલ્મ 'ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ'થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે

જો કે પશ્મિના રોશનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી. આ ફિલ્મે લગભગ 5.6 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો

હવે પશ્મિના રોશને તેના ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરો તેના ફોટોશૂટની છે

ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી વખતે પશ્મિના રોશને કેપ્શનમાં લખ્યું- મારું મનપસંદ ફોટોશૂટ

પશ્મિનાની આ તસવીરો જોઈને રિતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શકી નહીં. તેણે લખ્યું- Hotty

પશ્મિનાની પહેલી ફિલ્મ ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ 21 જૂને રિલીઝ થઈ છે.

આમાં તેની સાથે જીબ્રાન ખાન, નૈલા ગ્રેવાલ, રોહિત સરાફ અને સુપ્રિયા પિલગાંવકર જેવા કલાકારો જોવા મળી રહ્યા છે.

પશ્મિના રોશન ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. ઘણીવાર તે હૃતિક રોશન સાથેની તસવીરો પણ ઈન્સ્ટા પર શેર કરતી રહે છે