પહેલા ઝઘડો પછી પ્રેમ, આ રીતે શરૂ થઈ વિરાટ-અનુષ્કાની લવસ્ટોરી
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આજે (11 (ડિસેમ્બર) તેમના લગ્નની 7મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે.
બંનેની મુલાકાત 2013માં એક એડ શૂટ દરમિયાન સેટ પર થઈ હતી.
વિરાટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે અનુષ્કાને પહેલીવાર મળ્યો ત્યારે તે નર્વસ હતો.
વિરાટે તેની નર્વસનેસને ઓછી કરવા માટે એક જોક માર્યો હતો..
વિરાટે અનુષ્કાની હાઈટ પર કમેન્ટ કરી હતી, પરંતુ તેનો જોક તેના પર જ ભારે પડ્યો હતો.
વિરાટની વાત સાંભળીને અનુષ્કા શર્મા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, 'એક્સક્યુઝ મી'.
જોકે બાદમાં બંને સારા મિત્રો બની ગયા હતા.
વર્ષ 2014માં વિરાટે મેલબોર્નમાં સદી ફટકારી હતી, અનુષ્કા પણ આ મેચ જોવા પહોંચી હતી.
સદી પૂરી કર્યા બાદ વિરાટે સ્ટેડિયમમાં હાજર અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપી હતી.
આ મેચ પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અવારનવાર સાથે જોવા મળ્યા હતા.
વિરાટ-અનુષ્કાએ વર્ષ 2017માં 11મી ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર