ખરાબ લાઈફસ્ટાઈલ, ખાન-પાનમાં ગડબડના કારણે હાઈબીપીના દર્દીઓ વધ્યા

બ્લડપ્રેશરના લેવલને જો નિયંત્રણમાં ન કરવામાં આવે તો હૃદય સંબધિત સમસ્યા વધી શકે છે.

હાઈ બ્લ્ડ પ્રેશર રહેતું હોય તો લસણ ખાવું બહુંજ ફાયદાકારક હોય છે.

હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ બીટનું જ્યુસ પીવું જોઈએ, જેમાં નાઈટ્રેટ નામનું તત્વ હોય છે.

નારિયેળ પાણી પોટેશિયમ અને ઈલ્ક્ટ્રોલાઈટ જેવા તત્વો રહેલા હોય છે.