નાસામાં નોકરી કેવી રીતે મેળવી શકાય?

નાસામાં નોકરી મેળવવા માટે માટે, તમારી પાસે એન્જિનિયરિંગ, જૈવિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, કમ્પ્યુટર વિજ્ઞાન અથવા ગણિતમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.

આ સિવાય અવકાશયાત્રી બનવા માટે તમારી પાસે ત્રણ વર્ષનો વ્યાવસાયિક અનુભવ પણ હોવો જરૂરી છે.

અવકાશયાત્રી બનવા માટે, તમારી પાસે ચોક્કસ સમય માટે મહત્તમ વજન ઉપાડવાની ક્ષમતા હોવી આવશ્યક છે.

તમારી ઉંચાઈ ઓછામાં ઓછી 5 ફૂટ 2 ઈંચ હોવી જોઈએ અને તમારી પાસે ઉચ્ચ શારીરિક શક્તિ હોવી જોઈએ.

નાસામાં જોડાવા માટે, તમારે કેટલીક પરીક્ષાઓ પણ પાસ કરવી પડશે.

આ ઉપરાંત શારીરિક પરીક્ષાનો પણ પરીક્ષામાં સમાવેશ કરવામાં આવશે.

આ સિવાય તમારે ભાષાનું પણ સારું જ્ઞાન હોવું જોઈએ.

ભાષા વિશે વાત કરતા, તમારે અંગ્રેજી અને રશિયન ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.