કેટલી તાકાતવર છે નેપાળની આર્મી?
સોર્સ :
X
નેપાળમાં અરાજકતા અને વડાપ્રધાનના રાજીનામા બાદ સેનાએ કમાન સંભાળી છે.નેપાળની સેનાનો સર્વોચ્ચ કમાન્ડર દેશનો રાષ્ટ્રપતિ હોય છે જે રાજીનામું આપી ચુક્યા છે.
સોર્સ :
x
નેપાળની સેનાને તેની બહાદૂરી માટે ઓળખવામાં આવે છે, ગોરખા જવાન ઘણા ખુંખાર હોય છે.
સોર્સ :
X
નેપાળના જનરલ અશોક રાજ સિગડેલના હાથમાં દેશની સુરક્ષાની જવાબદારી આવી ગઇ છે.
સોર્સ :
X
2008માં નેપાળમાં 240 વર્ષની રાજાશાહી બાદ લોકશાહી સ્થાપવામાં આવી. તે બાદ નેપાળની સેનાનું નામ પણ બદલવામાં આવ્યું.
સોર્સ :
X
વર્લ્ડ બેન્કના આંકડા અનુસાર નેપાળ પાસે 1 લાખ 20 હજાર સૈનિક છે.દક્ષિણ એશિયાની સૌથી જૂની સેનામાં નેપાળી સેનાનું નામ પણ આવે છે.
સોર્સ :
X
ગોરખા જવાનોની બહાદુરીના પરિણામે બ્રિટિશ અને ઇન્ડિયન આર્મીમાં આજે પણ ગોરખા રેજિમેન્ટ છે.
સોર્સ :
X
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર