જાણો, વર્ષોથી લોકોના દિલો પર રાજ કરનાર મોહમ્મદ રફી એક ગીતનો કેટલો લેતા ચાર્જ

સોર્સ : Google

મોહમ્મદ રફીએ આપણને અસંખ્ય સદાબહાર ગીતો આપ્યા છે જે લોકો હજુ પણ લોકોના મોઢે સંભળાય છે. અને જેની યાદી પણ ખૂબ લાંબી છે. તો આજે આપણે તેમના જન્મ દિવસ પર કરીએ તેમની કરાકીર્દી અંગે ચર્ચા.

સોર્સ : Google

મોહમ્મદ રફીએ 7400 ગીત ગાયા છે. પરંતુ શું તમે જાણો છો કે ગાવાના મામલે તેમણે ક્યારેય પોતાની ફી વિશે વાત નથી કરી. છતાં, તેઓ એક ગીત માટે કેટલા રૂપિયા લેતા હતા તે જાણી લઈએ.

સોર્સ : Google

જ્યારે વાત લતા મંગેશકરની થાય છે તો, તેમને પહેલી વાર સ્ટેજ પર ગાવા માટે માત્ર રૂ. 25 મળ્યા હતા, જેને તેઓ પોતાની પહેલી કમાણી માનતા હતા. કરિયરના શરૂઆતના તબક્કામાં તેમને પ્રતિ ગીત રૂ. 100 મળતા હતા, જે પાછળથી વધીને રૂ. 500 થઈ ગયા.

સોર્સ : Google

આમ તો જ્યારે પણ ગાવાની વાત થતી હતી, ત્યારે મોહમ્મદ રફી ક્યારેય ફીસ વિશે નહોતા વિચારતા. આ જ કારણ છે કે, તેમણે માત્ર 1 રૂપિયામાં ઘણા સદાબહાર ગીતો ગાયા હતા.

સોર્સ : Google

તેઓ શાનદાર સિંગરની સાથે-સાથે અદ્ભુત માણસ પણ હતા. તેમણે ઘણા ગીત તો કોઈ પણ ફી લીધા વિના જ ગાયા હતા. અહેવાલ પ્રમાણે તેમણે 'વો જબ યાદ આયે, બહુત યાદ આયે અને 'રોશન તુમ્હી સે દુનિયા' જેવા ગીતો કોઈપણ ફી વિના ગાયા હતા.

સોર્સ : Google

તેઓ શાનદાર સિંગરની સાથે-સાથે અદ્ભુત માણસ પણ હતા. તેમણે ઘણા ગીત તો કોઈ પણ ફી લીધા વિના જ ગાયા હતા. અહેવાલ પ્રમાણે તેમણે 'વો જબ યાદ આયે, બહુત યાદ આયે અને 'રોશન તુમ્હી સે દુનિયા' જેવા ગીતો કોઈપણ ફી વિના ગાયા હતા.

સોર્સ : Google

જ્યારે એક ફિલ્મ માટે 5,000 રૂપિયાને બદલે માત્ર 1,000 રૂપિયા લીધા હતા. એવું પણ કહેવાય છે કે તેમણે ફિલ્મ 'હમસાયા' માટે 10,000 રૂપિયાની ફી પરત કરી દીધી હતી.

સોર્સ : Google